The Madness Towards Greatness - 4

  • 184

Part 4 :" ફ્રાન્સ ના સમાચાર સાંભળ્યા ? " રશિયન ઇન્ટેલિજન્સ એજન્સી માં આ વાત ખૂબ જ ઝડપ થી  ફેલાઈ રહી હતી. ત્યાંના ચીફ એ કહ્યું - " આ વાત ને ઇન્ડિયા સુધી પહોંચાડવાની છે , પેલો સનકી ક્યાં છે ? "સર અમને માહિતી મળી હતી કે , આપણા રશિયાના બરફી વિસ્તારો માં એક આતંકવાદી છુપાયો હતો , બસ પછી તો તમે જાણો જ છો કે એ માણસ પાતાળમાંથી પણ ગુનેગારો ને શોધી કાઢે એવો છે ." અરે એ પેલા ને મારી નાખશે , આપણે તેની પાસેથી માહિતી પણ કાઢવાની છે , બરફી વિસ્તારો માં સિગ્નલ ના પ્રોબ્લેમ ને લીધે એનો કોન્ટેક્ટ