કેશવની દિવાળી

  • 296
  • 74

દિવાળીના પર્વ પર, પાંચ વર્ષની મહેનત છતાં ગરીબીમાં ઘેરાયેલો ડિલિવરી મેન કેશવ એક વિકટ પરિસ્થિતિમાં મૂકાય છે. બાળકો માટે કંઈક કરવાની ઈચ્છા અને શેઠના શોષણથી કંટાળી, તેના મનમાં ચોરીનો વિચાર ઘર કરી જાય છે. પ્રમાણિકતા અને લાલચ વચ્ચેની આંતરિક દ્વિધા તેને એક કસોટીના મોઢે લાવી મૂકે છે. શું કેશવ પોતાની ઈમાનદારી જાળવી શકશે કે પછી પલભરની લાલચમાં ફસાશે? જાણો કેશવની એવી વાર્તા જ્યાં પ્રમાણિકતાનું ઈનામ અણધાર્યા વળાંક સાથે મળે છે.વાર્તા રજૂ છે.સંધ્યા ટાણું હતું. આસો મહિનાની અમાસને આડે હવે માંડ બે દિવસ બાકી હતા. સમુદ્ર કિનારે વાતાવરણ શાંત હતું, પણ એ શાંતિ કેશવના મનની ઉથલપાથલને ઢાંકી શકતી નહોતી. કેશવ રેતી