નીરવા

  • 268
  • 1
  • 72

સપ્ટેમ્બર મહિના ની સોળ તારીખ ના રાત ના ૯:૩૦ એ ત્યારે જ્યારે મને તારો ફોન આવ્યો અને તે મારો હાલ ચાલ પૂછ્યો ત્યારે હું સાચેન થોડોક ચિંતામાં અને બેચેન હતો પણ તારા ચેહરા ઉપર પણ મને જરાક અમથી ચિંતા ની રેખાઓ દેખાઈ અને તે જે હેત થી મને પૂછ્યું મેં એ જ ક્ષણે વિચારી લીધું હવે મને કઈ ન થઈ શકે અને હું થવા પણ નહીં દવ...હું ICU માં હતો અને મારા પપ્પા મળવા આવ્યા અને કીધું કે એક છોકરી નો ફોન આવ્યો તો પૂછતી હતી સર ને કેમ છે મેં ફોન જોયા વગર જ કઈ દીધું તું જ હોય