તડકાનો માર અને તનાવ નો ભાર કંઇક એક જેવા જ હોય છે. ગરમી માં તપતો આ રોડ , અને આcçવા ઉકળાટ માં પણ લોકો ની સવારી ચાલુ જ છે.કેમ કે કોઈક ને ઘરે પહોંચવાની જલ્દી છે,તો કોક ને ટ્રેનકે બસ ચૂકી જવાની .પણ આ બધા થી અજાણ થયેલી કિર્તિ બસ એના વિચારો માં ખોવાયેલી છે. " મારી સાથે જ કેમ આવું થાય છે હે ભગવાન શું હું આટલી ખરાબ છું.શું મને મારી ચોઇસ માટે હક નથી. પરિવારની આબરૂ માટે શું હું મારા સપનાને તૂટવા દઈશ." કિર્તિ તેના મન માં વિચારે છે. કિર્તિ તો