એનેસ્થેસિયા વિશે

  • 118

ડો. પ્રણવ વૈદ્ય દ્વારા ખૂબ માહિતીપૂર્ણ લેખ, મારું સંકલન. જરાય એડિટ વગર આવો, શીશી સૂંઘીએ !આજે વિશ્વ એનેસ્થેસિયા દિવસ છે, એનેસ્થેસિયા અંગે આટલું તો જાણીએ:સર્જીકલ ઑપરેશન્સ તો અનેક પ્રકારનાં હોય છે અને એ વિજ્ઞાન સતત આગળ વધતું રહ્યું છે, એમાં સ્પેશ્યલાઈઝેશન પણ વધતું ગયું છે અને કલ્પી ન શકાય એવી સર્જરીઓ કરવામાં આવતી હોય છે, અરે, આખે આખાં અંગો પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતાં હોય છે, જેમ કે કિડની, હાર્ટ, લીવર, લંગ્ઝ વગેરે. આ સર્જરીઓ સારી રીતે, સંતોષકારક રીતે અને દર્દીને જરા પણ તકલીફ ન પડે એ રીતે થઈ શકે એ માટેની કરોડરજ્જુ છે એનેસ્થેસિયા. જો એનેસ્થેસિયા ન હોય તો સર્જરી શકય