છેતરામણું પ્રેમ લે.ભરતચંદ્ર શાહ @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@ અંતરનું પ્રેમ એક ગુજરાતી લેખકે બહ સરસ લખ્યું છે. પ્રેમ શબ્દ બહુ છેતરામણો છે, લીલ ( શેવાળ) જેવો લપસણો છે, શાંત અને ઊંડા પાણી જેવો મીંઢો છે, સાગર જેવો ગહેરો છે, લજામણીના ફૂલ જેવો છે, હિમશિખર જેવો બરછટ છે. પ્રેમ હંફાવે છે. નાના કે મોટા, ગરીબ કે ધનવાન, ,જ્ઞાની કે અજ્ઞાની , પાગલ કે હોશિયાર ,દેશી કે વિદેશી,સ્વધર્મી કે વિધર્મી , બધા માટે બરફના ગોળા જેવો છે જેને ચુસ્વાનું મન થયા કરે છે . સંબિત પણ એલિના સાથે સંપર્કમાં આવી તેણીને બરફના ગોળાની જેમ ચુસ્વાનું મન થયું પણ સદ્દનસીબે બચી ગયો.