એક ભૂલ - 6

Happy new year બધા ને આશા છે કે મજા માં હશો  (હા ઘણું મોડુ થય ગ્યું છે એ ભાગ લખવાં માં એ માટે દિલગિરી વ્યક્ત કરું છું, હવે થી સમય સર બધા ભાગ આવતા રહેશે. તમારો સાથ મળતો રહે તેવી આશા છે. )નકશી ને હિરલ canteen માંથી ઓફિસે જાય છે, ત્યાં થી આગળ.....રાબેતા મુજબ 10-12દિવસ વીતી જાય છે બધું બરાબર ચાલતું હોય છે નકશી પણ બધું ભૂલવાની ટ્રાય કરી આગળ વધે છે કામ પર ધ્યાન આપે છે. પેલો છોકરો દેખાય આવી જગ્યા જવાનુ ટાળે છે. પાછી પેલા ની જેમ મસ્ત રહેવા માંડે છે. બધા ને હસાવતી પોતાના સ્વભાવ થી બધા