પારસી સમાજ ભારત નું ગૌરવ

  • 102
  • 2

મારે નાનપણ થી જ પારસી કોમ સાથે થોડા સંબંધો રહ્યા છે હું નાનો હતો ત્યારે પ્રાથમિક સ્કૂલ માં એક પારસી છોકરો ફિરોજ ભણતો હતો તેનો એક દમ માયાળું સ્વભાવ તથા દિલ ની ઉદારતા આજે પણ નથી ભૂલી શકાઈ અમે લોકો ત્યારે નાસ્તા માં એક ને થાય તેટલું લઈ ને જતાં પણ ફિરોજ અઠવાડિયા માં બે થી ત્રણ દિવસ અમારા જેવા બધા મિત્રો માટે તેની બેકરી માંથી નાસ્તો લઈ ને આવતો હતો જ્યારે અમે લોકો પાંચમા ધોરણ માં આવ્યા ત્યારે તે લોકો મુંબઈ રહેવા જતાં રહ્યા ત્યાર બાદ તે હમેશા એક યાદો માં જ રહ્યો છે. મારા પિતાજી ના એક ઓળખીતા