એક છોકરો બસ સ્ટેશન પર આંટા ફેરા કરતો હોય છે અચાનક એક સુંદર છોકરી ને બસ સ્ટેશન મા આવેલ વેટિંગ સીટ પર બેઠેલી જુએ છે. છોકરો એક જ નજરે તેની સામે જોઈ રહે છે એક મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટ તેની અને એ છોકરી વચ્ચે માત્ર 12 પગલાંનો ગાળો હતો અને ૧૨ પગલાના ગાળામાં લોકોને અવર-જવર સતત ચાલુ જ રહેતી, પણ એ છોકરાને માત્ર એક જ છોકરી દેખાઈ રહી હતી. તેમ જાણે અર્જુનને માત્ર પોતાનું લક્ષ દેખાઈ રહ્યું હતું એમ, અને અચાનક પાછળથી આવતા એક વ્યક્તિનો ધક્કો પેલા છોકરો ને અડી જાય છે અને એ વાગેલો ધક્કો ૧૨ પગલાના અંતરને