ભેટનો યોગ્ય ઉપયોગ!?

  • 1.7k
  • 582

આજે સાંજે મારા ઘરે મારા એક લાઇબ્રેરીયન મને મળવા આવ્યા હતા કમલેશકાકા. કમલેશકાકા જ્યારે લાઈબ્રેરીયન હતા ને ત્યારે હું તેની આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન એટલે કે કમલેશ કાકા બીજે કામ કરવા જાય ત્યારે હું લાઇબ્રેરીમાં બેસી ત્યાં ભણવા આવતા વિદ્યાર્થીઓનું ધ્યાન રાખતી અને હું પોતે પણ ભણતી એમ કહો ને રોફ પણ જમાવતી. એ પણ એક જાતની મજા હતી અને કમલેશ કાકા મને મહિને પગાર આપતા એટલે મારા ખર્ચા નીકળી જતા જોકે આવા કામ મેં બહુ કર્યા. આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ હું જાતી જ્યારે કોલેજમાં પ્રોફેસરો ના આવે ત્યારે તેની ક્લાસ મને આપતા અને હું એ કામ  બખુબી  નિભાવું કારણ કે જ્યારે