અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -34

ધનુષ ખુબ મદમસ્ત થઇ ભૈરવીનાં અંગ ઉપાંગને સ્પર્શી ઉત્તેજિત અવસ્થામાં સ્પર્શી આનંદથી મસળી રહેલો.. ભૈરવીનાં સિસકારા..ઓહ..આહ..એય..એ શ્વાશનાં ઉછામણાં બંધ આંખે એકમેકના હોઠનાં બુચકારાં તનથી તનને વીંટાળી જોશભેર ઉશ્કેરવા ..ધનુષ હવે રીતસર પાગલ થયેલો એનો બાંધ છૂટી રહેલો..જળ નીચેજ એણે જળકમળ કરી નાખ્યું અતિ આવેશથી કરેલ મંથનથી એ ભૈરવીમાં સંપૂર્ણ પરોવાઈ ગયો પછીજ એ સંતોષના પડાવે પાછો ફર્યો ..થોડી ક્ષણો પહેલાં અતિ ઉત્તેજિત શરીર સાવ શિથિલ થઇ ગયું..આંખો નશા અને વાસનાથી સંતૃપ્ત થઇ.. બંધ થઇ ગઈ.. ભૈરવી શાવર નીચે હજી તન ધોઈ રહેલી..બોલી “ એય મારા કામદેવ… બેડ સુધી જવાની પણ ધીરજ ના રાખી ?? પણ જળ નીચેનું આવું આલ્હાદ્ક સ્નાન