તાંડવ એક પ્રેમ કથા - 11

  • 1.6k
  • 10
  • 68

તોફાન પહેલા ની શાંતિઆજે સિકયાંગ માં નીરવ શાંતિ લાગી રહી હતી. જય, સ્નેહા અને પ્રિયા સાથે બેસી ને હવે આગળ શું કરવું તેની રણનીતિ બનાવી રહ્યા હતા. જય :- હવે જે પરિસ્થિતી છે તે કદાચ આપણાં કાબૂ બહાર રહેશે, હવે મને લાગે છે કે આમાં આપણે આપણ ને જે ઈનપુટ મળી રહ્યા છે તે પપ્પા ને અને ભારત સરકાર ને જણાવવા જોઈએ. પ્રિયા :- સર મને હજુ લાગે છે કે આપણે એક બે દિવસ રાહ જોઈ એ અને વધુ સારી રીતે આપણ ને જે લાગી રહ્યું છે તે નક્કી કરવા દઈ એ. સ્નેહા :- હા સર મને પણ એવું લાગી રહ્યું છે કે