-1-પ્રેમ – એ શબ્દ જેટલો સરળ લાગે છે, તેટલો જ તે જીવનમાં ઊંડો અને અનંત અર્થ ધરાવે છે. પ્રેમ કોઈ એક સંબંધમાં બંધાયેલું નથી, તે તો દરેક ધબકારમાં વસેલું એક અનુભૂતિ છે. જ્યારે હૃદયમાં પ્રેમ જન્મે છે, ત્યારે દુનિયા નવી લાગે છે, દરેક દુઃખમાં પણ મધુરતા આવે છે અને દરેક ક્ષણમાં કોઈ અદૃશ્ય જાદૂ પ્રસરી જાય છે.આ કવિતા “પ્રેમ – એક જાદૂઈ અનુભવ” એ એ જ જાદૂનો આલાપ છે. અહીં પ્રેમ ક્યારેક સપનાની દુનિયા બને છે, ક્યારેક ખામોશીનું સંગીત, તો ક્યારેક વિશ્વાસનો દીવો. એ પ્રેમ જે દુઃખને આનંદમાં ફેરવે છે, આંસુઓને સ્મિતમાં ઢાળે છે અને જીવનને અર્થપૂર્ણ બનાવી દે છે.કવિતામાં