મારી કવિતા ની સફર - 5

  • 2

-1-એક સમય હતો, જ્યારે પત્રકારિતાનું ધ્યેય માત્ર એક હતું – સત્ય. તે ન માઇકથી માપાતું, ન સ્ટુડિયો લાઇટ્સથી સૌંદર્ય પામતું. પત્રકારો ખાડીઓમાં બેઠા સત્ય લખતા હતા, હવે તેઓ AC સ્ટુડિયોમાં બેઠા યુદ્ધનું દિગ્દર્શન કરે છે. ખેદ એ છે કે આજના સમયમાં પત્રકારો યુદ્ધ નહિ લડે, પણ યુદ્ધના પ્રસારણની TRP માટે લડે છે. આ કવિતા લખવાની પ્રેરણા પત્રકારો એ મુંબઈ ટેરર એટેક અને ઓપેરેશન સિંદુર સમયે ભજવેલ ભવાઇ ના કારણે મળી હતી. મુંબઈ ટેરર એટેક વખતે મીડિયા ટીઆરપી માટે આપણાં સૈનિકો ની હિલચાલ લાઈવ દેખાડી ને આતંકી ઑ ની મદદ કરી રહ્યા હતા અને ઓપેરેશન સિંદુર વખતે તો લોકો એ રાત