નિલક્રિષ્ના : "આ સેન્ટિનલ જાતીના લોકો પોતાની અસલામતીની બીકે આ ટાપુમાં વસવાટ કરતા હતાં.એ વિસ્તારનાં એટલા જ ભાગમાં પાંજરામાં પુરાયા હોય એમ જ રહેતાં હતાં. પોતે ચપળ અને ખડતલ શરીર ધરાવતાં હોવા છતાં સદીઓથી એ આ રીતે કેદ થઈને જ અહીં આ ટાપુ પર સિમીત વિસ્તારમાં છુપાયેલા રહે છે . એ લોકોનાં સિધ્ધો જ સંપર્ક દાનવો સાથે હતો. પરંતુ આ દૈત્યો હવે કોઈ કારણોસર આ લોકોનો સંપર્ક સાધવામાં અસફળ હશે. પરંતુ એ દાનવીવૃત્તિ ફેલાવી રહ્યા છે એ નક્કી જ છે. આ જ વસ્તુ આગળ જતાં પૃથ્વી પર મહાયુદ્ધને નોતરશે એવો મને શક છે. કેમ કે, ભારતની વસ્તીનાં દર સો વ્યક્તિ