તલાશ 3 વિષે થોડું : તલાશ 3 અહીં પુરી થઇ રહી છે. ત્યારે સૌથી પહેલા તો મારા તમામ વાચકોનો ખુબ ખુબ આભાર, જેમણે સતત મને પ્રોત્સાહિત કર્યો છે. મારા કેટલાક અંગત કારણોસર અને અમુક ટેક્નિકલ મુશ્કેલીથી આ તલાશ 3 સિરીઝ માં 2 -3 વખત વીકલી નવો એપિસોડ પ્રિન્ટ ન થયો છતાં વાચકોએ મારી આ નોવેલ માં રસ જાળવી રાખ્યો અને સૂચનો અને સુભેચ્છાનો સતત વરસાદ વરસાવતા રહ્યા છે. આ ઉપરાંત માતૃભારતી ના શ્રી મહેન્દ્રભાઈ જયેશ ભાઈ અને પુરી ટીમનો ખુબ ખુબ આભાર, ઘણી વાર ડેડલાઈન સુધી વાર્તા નો નવો એપિસોડ અપલોડ ન થયો હોય અને મોડું અપલોડ થાય છતાં એ લોકો ના સતત પ્રયાસો થી એકાદ બે