જીંદગી - એક આઇસક્રીમ - 7

Recap : બાબુ જશોદા અને કનૈયો ત્રણે જણા જ્યારે કાંકરીયા ફરતા હોય છે ત્યારે બે આંખો એમને જોઈ રહી છે અને એ આંખો હોય છે સિવિલ હોસ્પિટલના કેન્સર વોર્ડના વોર્ડબોય પરમની. પરમ બીજા દિવસે આવી અને બાબુ ને જશોદાને કનૈયા વિશે વાત કરે છે અને ડોક્ટરને મળવા બોલાવે છે. બાબુ કનૈયાને ખબર ના પડે એટલા માટે જશોદા અને કનૈયાને ફરસાણની દુકાન પર બેસાડી ડોક્ટરને મળવા જાય છે અને પછી ડોક્ટરે જે કહ્યું ત્યાંથી આગળ.....ગતાંક થી ચાલુ : ડોક્ટરે કનૈયાનો ફોટો બાબુના મોબાઈલમાં જોઈને બાબુને કહ્યું કે કનૈયાને છેલ્લા સ્ટેજનું કેન્સર છે અને એ ગમે ત્યારે ભગવાનના ઘરે જઈ શકે છે, ગમે