જીંદગી - એક આઇસક્રીમ - 4

  • 110

Recap : બાબુ કનૈયાને ઘરે લઈ આવ્યો છે,જશોદા કનૈયાને ઘરમાં રાખવા પહેલા તૈયાર નથી થતી  પણ પછી ઘરમાં રાખવા તૈયાર થઈ જાય છે અને એ લોકો જમે છે જમીને પછી એ લોકો સૂઈ જાય છે, બીજે દિવસે સવારે બાબુ અને જશોદાને રસીલા અને પોપટ કહે છે કે જુઓ કનૈયાના સગા વાલા પોલીસ કમ્પ્લેન કરશે તો પોલીસ એમને કિડનેપિંગના ગુના હેઠળ જેલમાં નાખી શકે છે એટલે એ લોકો કનૈયાને લઈને પોલીસ સ્ટેશન જવાનું કહે છે .બાબુ અને જશોદા કનૈયા ને લઈને પોલીસ સ્ટેશન જાય છે ,પોલીસ ઇન્સ્પેક્ટર બાબુને કનૈયાને ઘરે લઈ જવા માટે કહે છે અને જો કોઈ કનૈયાની પૂછપરછ કરતું