વરસ ૨૦૫૦નું છે. સ્થળ ભારતનુ કોઈ શહેર. અહી તમામ વાહનો સ્વયમસંચાલિત છે. બધા વાહનો એકબીજા સાથે વાતચીત કરી શકે છે. એ તમામ મોર્ડન આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સથી સજ્જ છે. એમાં કેટલાક જુના સાદા વાહનો પણ છે. શહેર કોઈ મોટું નથી. એ તો ભારતનાં ખૂણાના છેડે આવેલું નાનો તાલુકો છે. એ મોર્ડન અને જુનવાણી બન્નેનો અનોખો સંગમ છે. એ ઘણા ગાંઠ્યા શહેરમાનું છે કે જેમાં હજુ સાદા વાહનો છે. એ આઈ હજુ શરૂઆતના સ્ટેજમાં છે. હજુ એવા માણસો છે જેમને એ આઈ ટેક નથી ગમતી કે ઓછી ગમે છે. એમાં એવા જ માણસો હતા સીટી હોસ્પીટલમાં એમાં એમ્બ્યુલેન્સ એ આઈ સંચાલિત છે. દર્દીને