નાની મદદનું મોટું પરિણામ

(974)
  • 2.4k
  • 932

એક નાનકડા ગામમાં આરવ નામનો છોકરો રહેતો હતો. આરવ ખૂબ જ હોશિયાર અને દયાળુ હતો, પણ તેના ઘરની હાલત સારી નહોતી. તેના પિતા ખેડૂત હતા અને રોજિંદી જીવન માટે ખૂબ મહેનત કરતા. આરવને અભ્યાસનો ખૂબ શોખ હતો, પણ ઘણી વાર તેની પાસે નોટબુક કે પેન્સિલ ખરીદવા જેટલા પૈસા ન હોતાં.એક દિવસ સ્કૂલમાં શિક્ષકે જાહેરાત કરી કે આગામી અઠવાડિયે નિબંધ સ્પર્ધા યોજાશે, અને જે જીતી જશે તેને ઇનામ મળશે. આરવ પણ તેમાં ભાગ લેવા માંગતો હતો, પણ તેની પાસે લખવા માટે પેન્સિલ નહોતી. તે ચિંતા માં હતો કે શું કરવું. એ સમયે તેના સહપાઠી અજયે તેની મુશ્કેલી જોઈ અને પોતાની વધારાની