વિશ્વની ભયંકર કરૂણાંતિકાઓ

  • 40

કેટલીક કરૂણાંતિકાઓ લાંબા સમય સુધી યાદ રહી જાય છે કારણકે તેમાં હજ્જારો લોકો કસમયે મોતને ભેટ્યા હોય છે, તેનાથી ભારે નુકસાન વેઠવું પડ્યું હોય છે અને લોકોને તેના કારણે ભારે યંત્રણાઓનો સામનો કરવો પડ્યો હોય છે.તેમાંય જો કુદરતી આફતો ત્રાટકી હોય ત્યારે તો મોતનો આંકડો હૃદયને કંપાવી દેનાર હોય છે.દર વર્ષે વિશ્વમાં ક્યાંકને ક્યાંક ભૂકંપ, ચક્રવાત, પુર, દુર્ઘટનાઓ અને વિમાન અકસ્માતોની ઘટનાઓ ઘટતી રહે છે જેમાં હજ્જારો લોકોનાં મોત થાય છે.ઇતિહાસનાં પાનાઓ જોઇએ તો એવી અનેક કરૂણાંતિકાઓ નોંધાયેલી છે જેમાં કરોડો લોકોને યંત્રણાઓ સહન કરવી પડી હતી.નેપાળ અને કુમાઉની પહાડીઓની આસપાસ એક સમયે એક વાઘ અને દીપડાએ આતંક મચાવી દીધો