The Madness Towards Greatness - 3

  • 122

Part 3 :" એક આત્મા ને જીવંત કરવાની છે "....." મૂર્ખ થઈ ગયો છે શું  ? આત્મા જીવંત કરાવીને શું તું ભૂત પ્રેત વચ્ચે મને ફસાવવા માગશ ? આ ભૂત પ્રેત ના વિચાર મન માંથી મૂકી દે , હું તારી મદદ નહીં કરું " ફાધર એ ચોખ્ખી ના પાડી દીધી." ફાધર મારી વાત સાંભળો , આ આત્મા મારા પુત્ર ની હશે , એ ખુબ જ શક્તિશાળી હતો , રશિયન ગેંગ માફિયા નો લીડર હતો , એ ફરી જીવંત થશે તો એ હવે ખૂબ જ શક્તિશાળી અને પહેલા કરતા ઘણો ખતરનાક સાબિત થશે , એ મારી વાત માનતો જ હતો ,