Mindset

  • 98

Mindset - a small storyPart 1 - The introduction :કોઈ પણ માણસ ની સર્વશ્રેષ્ઠતા પાછળ , તેના અનેરા સફળતા ના રહસ્યો પાછળ ઘણા પરિબળો હોય છે , પરંતુ એમાનું એક સર્વવ્યાપી પરિબળ છે જેના થકી મનુષ્ય જે ધારે એ કરી શકે , એ છે માનસિકતા - The Mindset.જીત , સફળતા , નામના , પ્રતિષ્ઠા  આ બધી એવી વસ્તુઓ છે જે દરેક માનવીને જોઈએ છે , પરંતુ તેની સામે હા ર, નિષ્ફળતા , અથાગ પ્રયત્નો , ખોટી ધૃણાઓ આ બધું પણ આવે તો  ?? એના માટે તો કોઈ તૈયાર નથી ને ?શા માટે હોય ? એ બધી વસ્તુઓ તો એવી છે જે