Recap : કામિની અને નરીયાની પ્રેમ કહાનીમાં કામિનીની મા એ આવીને ભંગ પાડ્યો. બાબુને ઉપાડ ના મળ્યો જેટલા પૈસા હતા એમાંથી એણે શાક ખરીદ્યું અને એની સાયકલ એક નાના છોકરા સાથે અથડાઈ અને એ છોકરાને લઈને એ દવાખાને આવ્યો ડોક્ટરે એને કહ્યું તમારા દીકરાને બરાબર ખવડાવજો અને બાબુ એ કહ્યું કે આ મારો દીકરો નથી અને પછી ....ગતાંક થી ચાલુ.....બાબુએ "રોડ પરની આખી એક્સિડન્ટવાળી વાત એ ડોક્ટર ને કહી ડોક્ટરે છોકરાને પૂછ્યું તારા મા-બાપ ક્યાં છે પેલા છોકરાએ બે ફિકરાઈથી જવાબ આપ્યો " નથી " .ડોક્ટરને અને બાબુ ને નવાઈ લાગી. ડોક્ટરે કહ્યું કે તું ક્યાં જઈશ ? છોકરાએ કહ્યું "