જીંદગી - એક આઇસક્રીમ - 2

Recap: ગોકુળ નગરની ચાલીનું સવાર સવારનું દ્રશ્ય આપે જોયું .... વાંચ્યું . જશોદાએ એના પતિ બાબુને ઉપાડ લેવા માટે કહ્યું છે . મેનકા જશોદાને પોતાની સાથે  સ્પાના ધંધામાં જોડાવા માટે કહે છે. જશોદા એને ના પાડે છે. ચાલીના એક ખૂણાના ઘરમાં કોઈની પ્રેમ લીલા ચાલુ થઈ છે ,આ પ્રેમલીલાં કોની છે ? આવો જાણીએ ..........ગતાંક થી ચાલુ.......કામિની ને નરીયાની પ્રેમલીલા.કામિની નાહીને એના ઘરમાં ગઈ . જેવો કામિનીએ દરવાજો બંધ કર્યો કે પાછળ છુપાયેલ નરીયાએ એને પાછળથી પકડી લીધી. બાથમાં ભરી લીધી. કામિની કહ્યું " છોડ...છોડ મને મારી મા આવશે ને તો ધોઈ નાખશે. નરીયાએ કામિનીને કહ્યું તે આવવા દેને તારી