રહસ્ય - 3

અધ્યાય ૬ – “રાત્રિનો મહેમાન”એ રાત અજીબ રીતે લાંબી લાગી રહી હતી.ઘડિયાળના કાંટા જાણે અટકી ગયાં હતાં, પણ હકીકતમાં સમય ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો.દરેક સેકન્ડ મને “સત્યની છાયા”ની યાદ અપાવતો હતો.લાઇબ્રેરીની બારીમાંથી ઠંડી હવા અંદર આવી રહી હતી.પાનાં ફરફરાવાની ખંખેરા જેવી અવાજો ઊઠતા હતા.હું ડાયરીને હાથમાં પકડીને બેસેલો હતો, પણ હિંમત કરી એને ખોલી શકતો નહોતો.કવ્યા ક્યાંક ગાયબ થઈ ગઈ હતી.એ ગઈ ત્યારે ફક્ત એક જ વાત કહીને ગઈ હતી:“જે આવે, એને ઓળખવાનો પ્રયાસ કરજે. કદાચ એ છાયા જ તને તારા જવાબ સુધી લઈ જશે.”મારી આંખો ભારેથી બંધ થવા જતી હતી ત્યારે દરવાજો ધીમેથી ચરચર્યો.હું ચોંકીને ઊભો થયો.દરવાજાની