ચલાવતા ના આવડતું હોય તો શું લઈ ને નિકાલee પડતાં હસે,કોઈ વ્યક્તિ નોં અવાજ આવ્યો પાછળ થી પણ જય કઈ જોયા વગર બાઇક લઇને ત્યાં થી nikdi ગયો પેલી ruhi રાહ જોઈ રહી હતી ને…અરે જય આ શું થયું તને…કઈ નહીં બાઇક સ્લીપ થઈ ગયું…જોતો ખરા બ્લડ કેટલું નીકળે છે તને…અરે કઈ નહીં છોડ ને…પ્લીઝ હૉસ્પિટલ ચાલ આપણે ડ્રેસિંગ કરી આવી…પછી ત્યાં કોઈ નર્સ ને હું ગમી જઈશ તો…જય બોલ્યો અને RUHI હસવા લાગી બંને જ્યારે સાથે હોય ત્યારે બધું ભૂલી જતા…આ વહેમ જય ને જ હતો શું ખબર હતી જય ને કે આપણે વહેમ છે તે તો RUHI ના પ્રેમ માં હતો