પ્રકરણ 7 :The final chapterવૃદ્ધ માણસ ની વાત અસહમત થઈ ને પેલો માણસ જણાવે છે કે ," જીવન નો ખરો અર્થ તો એ છે કે એનો અર્થ જ નથી , આપણે ખરેખર તો જીવન નો અર્થ જ નથી જાણતા જીવન નો મહિમા તો ભગવાન પણ એમ કહે છે કે દરેક નું જીવન એક અનેરું અને અનોખું અસ્તિત્વ ધરાવે છે અને તે અસ્તિત્વ અને ખૂબીઓને લીધે દરેક જીવન નો મહિમા અલગ અલગ તરી આવે છે . મનુષ્ય નું જીવન ને માત્ર એક જ અર્થ રૂપે ના જોઈ શકાય પરંતુ આ જીવન એવી રીતે જીવવું જોઈએ કે એ અર્થપૂર્ણ બની રહે જીવન