મારી કવિતા ની સફર - 3

મારી કવિતા ની સફર 1. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત આત્માઓ માટે શ્રદ્ધાંજલિકવિતાનો શીર્ષક: "આકાશ પણ રડ્યું આજે…"આવી દુર્ઘટનાઓમાં ત્યારે એક ક્ષણમાં જ અનેક જીવ ખોવાઈ જાય છે, ત્યારે માત્ર અહેવાલ નથી રહેતા – તે પીડાની પ્રતિક્રિયા છે, એક હૃદયની હૂક છે. અમદાવાદમાં થયેલી પીડાદાયક પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નિર્દોષ યાત્રીઓ માટે લખાયેલી આ કવિતા એક ભાવસભર શ્રદ્ધાંજલિ છે. અહીં “આકાશ પણ રડ્યું આજે…” એ માત્ર રૂઢિપ્રયોગ નથી, પરંતુ પૃથ્વીથી આકાશ સુધી શોકની લાગણીનો પ્રતિબિંબ છે.કવિતામાં પંખીઓનું ઉડવું બંધ થવું, આશાઓ બળી જવી, માતાના અશ્રુઓ, બાળકોના પિતાનું સહારો ગુમાવવો જેવી પંક્તિઓ જીવનની અનિશ્ચિતતા અને દુઃખની ઊંડી અસર દર્શાવે છે.આજે આકાશ ઘનઘોર લાગે,વાયુ