સ્નેહ સંબંધ - 6

આગળ ના ભાગ માં આપણે જોયુ કે...સાગર અને  વિરેન બંન્ને શ્રેયા, નિધિ અને સ્વાતિ સાથે પોતાની ખાસ જગ્યા પર આવે છે ત્યાં રુહાન પેહલા થી બેઠો હતો સાગર બધા ની ઓળખાણ કરાવે છે રુહાન ને અને નિધિ ને તે ભૂલ થી " મારી નિધિ" આવું બોલી દે છે.... આ સાંભળી ને બધા સાગર સામે જોવે છે.... સાગર પોતાની ભૂલ ને સુધરે છે.....હવે આગળ....---------------------------------ભલે સાગરે પોતાની ભૂલ સુધારી લીધી હતી પણ હજુ તે નિધિ ની આંખો થી આંખ મિલાવી ના શકતો હતો... ત્યારે જ રુહાન જાણે તેની પરિસ્થિતિ ની સમજી રહ્યો હોય તેમ પોતાની જગ્યા પર થી ઉભો થતા બોલ્યો..." હાઈ... નિધિ...