આગળ ના ભાગ માં આપણે જોયુ કે.....શ્રેયા અને સાગર વાત કરી રહ્યા હતા... સાગર શ્રેયા ને પોતાનું ગ્રુપ જોઈન કરવા કહી રહ્યો હતો... અને શ્રેયા ખૂબ વિચારો માં ડૂબેલી હતી કે કરવું શું હવે.... હવે આગળ...-----------------------------------------બરાબર ત્યારે જ કોલેજ નો બેલ વાગે છે....શ્રેયા એ ફરી સાગર ને કહ્યું... "હમણાં અત્યારે ક્લાસ માં જવું જોઈએ એવુ નથી લાગતું... આપણે લંચ બ્રેક માં તમારા ગ્રુપ ને મળીએ તો કેવું રહશે.....!?"આ સાંભળી ને નિધિ શ્રેયા ને ગળે જ લાગી જાય છે....સાગર પણ ખુશ થતા બોલ્યો...." હા શ્રેયા જરૂર...."સાગર અને નિધિ લગભગ એક વર્ષ થી વધુ સમય થી એક બીજા ને ઓળખતા હતા... બંન્ને એક ઓનલાઈન