રીલ અને ચુબંન!?

  • 216
  • 80

હમણાં તો ગરબાની રમઝટ ચાલે છે સમય જરા પણ મળતો નથી રાતના અઢી ત્રણ જેવું થય જ જાય છે પણ આજે થોડી નવરાશની પળો હતી તો પેપર લઈને બેઠી હતી જો કે હું  ઈનસ્ટા અને facebook બંનેનો ઉપયોગ બહુ ઓછો કરું છું. ટાઇમપાસ કરવા માટે ક્યારેક રીલ જોઈ લઉં છું છાપામાં પણ આજે એ કપલ વિશે વાંચ્યું અને ઈસ્ટા ની રીલમાં પણ મેં એવું જ જોયું ત્યારે મને થયું બધા જ સમાજના ઠેકેદારો આવી નાની નાની બાબતો ઉપર ખૂબ જ ઉછાળા લે છે સોશિયલ મીડિયા ભરી દે છે... તો પછી જ્યારે રેપ થાય છે કોઈ ઉપર બળાત્કાર થાય છે ત્યારે