The Madness Towards Greatness - 2

  • 50

Part 2જ્યારે એક માણસ દોડતો દોડતો આવ્યો અને કહ્યું કે તેણે હિમાલય માં કંઈક વિચિત્ર ઘટના જોઈ છે , ત્યારે બધા મિટિંગ માં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા , તેની આ વાત ને નકારતા એક અવાજ આવ્યો હતો કે -" તારી આ વાત થોડા અંશે સાચી છે અને ખોટી પણ , કેમ કે તે હિમાલય માં જે જોયું તે જોઈને તને લાગ્યું કે એ SK હશે , પરંતુ તે SK નથી , તે એક AI નિર્મિત રોબોટ છે જે SK જેવો લાગે છે , લોકો ને ભ્રમિત કરવા માટે હિમાલય ના જંગલો માં આ રોબોટ ને રખાયો છે ,