નિર્ભયતા

(107)
  • 844
  • 306

તને મેસેજ કર્યા પછી મોબાઈલ નું નેટ બંધ કર્યું મોબાઈલ પર્સમાં નાખી પર્સ ડેકીમાં મૂકી અને ગાડીને સેલ્ફ માર્યા. ગરબાની રોનક તો હજુ જામી જ હતી પણ રાત્રે લગભગ પોણા બે થવા આવ્યા હતા એટલે ઘરે પહોંચવાની ઉતાવળ હતી.દર વર્ષની જેમ એક જ રસ્તા ઉપર હું જતી અને એક જ રસ્તા ઉપર આવતી ડર નામની ચીજ મને હજુ સુધી આવી નહોતી. બિન્દાસ રીતે હું મારી ગાડી લઈને નીકળી ગઈ. હજુ ઘણી જગ્યાએ ગરબાઓ ચાલુ હતા. ગરબાના ગીત સાંભળ્યું ને એટલે જાણે માતાજી દોડીને પગમાં આવી જાય એવી રીતે મારા પગ થીરકતા  હોય છે ગાડી ચલાવતા ચલાવતા હું મારા ગરબા ની