એક દિવ્ય સોપાન - ભાગ 4

ભાગ 4 : બધી સ્પર્ધાઓ જીતીને અચાનક ગાયબ થઈ જતો આ માણસ છે કોણ આખરે ? Queen ને મન માં પ્રશ્ન થતો રહ્યો .ધનશ પણ તેને મળવા માગતો હતો , તેની પાસેથી શીખવા માગતો હતો ; તેને અચાનક એક વિચાર આવ્યો ને તે બોલ્યો - " જો એ છોકરો ધણી સ્પર્ધામાં આવ્યો હતો , એમાં તે જીત્યો હતો , તો એક વાત મે નોટિસ કરી કે તે એવી જ સ્પર્ધા માં ભાગ લે છે જેમાં ઘણા સમય થી એક જ વ્યક્તિ સતત જીતી રહ્યો હોય અને મારો અંદાજો ખોટો નહિ હોય તો તે તલવાર બાજી ની સ્પર્ધા માં અવશ્ય આવશે "આ