ભાગ ૧૩ : અચાનક ઘટનાએક સાંજ રાની કાર લઈને ઑફિસથી ઘરે પરત ફરી રહી હતી. બહાર વરસાદ વરસી રહ્યો હતો, રસ્તા પર પાણી ભરાયા હતા.રાની વિચારમાં ડૂબેલી —“મારે સાચે કયું જીવન પસંદ કરવું? હિરેનનું આકર્ષણ કે હીરનું આધ્યાત્મિક માર્ગદર્શન?”અચાનક સામે એક મોટો એક્સિડન્ટ થયો. એક બાઈક સ્લિપ થઈ અને બે યુવકો રસ્તા પર ઘાયલ પડ્યા.રાની ગભરાઈ ગઈ, પણ તાત્કાલિક કાર રોકી અને દોડી ગઈ. એ પહેલી વાર પોતાની સુવિધા ભૂલીને, બીજાના દુખ માટે તત્કાળ આગળ આવી. એમ્બ્યુલન્સ બોલાવી, પોતે પણ મદદ કરી. યુવકોના પરિવારજનો આવ્યા અને રાનીને આભાર માન્યો.તે રાત્રે ઘરે આવીને, હજી ધ્રૂજતી હતી.મોબાઇલ ખોલીને હીરને લખ્યું –“હીર, આજે