એક સંવેદનશીલ વિષય પર ચર્ચા કરતા પહેલા વાંચકો ને વિનંતી છે કે શક્ય એટલું ખુલ્લું મન રાખે અને શાંતિથી આ વિશે વિચારે.. આજનો ટોપિક યુથ એટલે કે યુવાનો માટે અતિ મહત્વપૂર્ણ છે.. અને એ છે ... "પોર્નોગ્રાફી". મારા પૂર્વે ના લેખો અને વાર્તાઓ માં આ વિશે મુક્ત મને ચર્ચા કરવાની ઈચ્છા હતી .. પણ એ વાર્તાઓ અને લેખો માં મેં આ વિશે વધુ ચર્ચા કરેલ નથી. પણ આજે મારા પ્રિય વાચકો ને આ વિશે જણાવીશ.. આ માટે મારી પાસે કેટલાક પ્રશ્નો છે... જેના ઉત્તર દ્વારા આ બાબત ઘણી સ્પષ્ટ થશે..નીચે ના પ્રશ્નો યુવકો અને યુવતીઓ દ્વારા પૂછવામાં આવ્યા છે.. અને મેં