શૂરવીર સિંહણ સંતોષ

........્્..્. ગુજરાત સૌરાષ્ટ્રનું જુનાગઢ અને જુનાગઢ નો ગીરનું ગાઢ જંગલ અને આ જંગલનું નામ "સંતોષી",,, હવે તમે વિચારતા હશો કે આવું નામ કેવી રીતે એની પાછળ પણ એક નાનકડી વાર્તા છે,, કેટલા વર્ષો પહેલા બન્યું એવું કે એક શૂરવીર સિંહણ સંતોષી આ જંગલમાં રાજ કરતી હતી અને જંગલના રક્ષા રૂપે પોતાનું બલિદાન આપ્યું છે અને એ સિંહણનો એક નિયમ હતો એ કોઈપણ પ્રાણીને મારીને ખાય નહીં જે પ્રાણી કે પછી પશુ પંખી કુદરતી મોતથી મર્યા હોય પછી એનું શરીર પોતે પોતાના ભોજનમાં ઉપયોગ લે ,,આ નિયમ ના લીધે તે આજુબાજુના વિસ્તારમાં પ્રસિદ્ધ સિંહણ સંતોષી હતી અને પછી આ પરથી એના