NICE TO MEET YOU - 3

                                    ( ગયા અંકથી આગળ )                સવાર પડે છે.  વેદિતા બેડ પર સૂતી હોય છે. અને અરુણ પોતાની અને વેદિતા માટે ચા બનાવીને લાવે છે. અરુણ - વેદિતા ઉઠીજા બેટા સવાર થઈ ગયું. ચાલ જલ્દી ઉઠીજા હું તારી અને મારી માટે ગરમ ચા નાસ્તો લઈ  આવ્યો છું. પછી ઓફિસે પણ જવાનુ છે ને બેટા. ચાલ પછી અરુણ વેદિતાને ઉભી કરે છે. વેદિતા - પાછી સુઈ જાય છે. ડેડ તમને તો ખબર છે ને કે કાલે ઓફિસમાં મિટિંગ હતી એટલે મેં  તેની