પ્રકરણ - 2 ( ગયા અંકથી આગળ ) વેદિતા અને અરુણ ઓફિસમાં આવે છે. અને બધા સ્ટાફ મેમ્બર્સ પોતાની ચેમ્બરમાં ચેર પરથી ઉભા થાય છે. 'ગુડ મોર્નિંગ મેમ ગુડ મોર્નિંગ સર'.વેદિતા - વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. અરુણ - ગુડ મોર્નિંગ ટુ યુ વેદિતા - મેનેજર મીટીંગનું તમામ અરેન્જમેન્ટ રેડી છે ને? મેનેજર - યસ મેમ એવરીથીંગ ઈઝ રેડી. વેદિતા - સોં ચાલો મિટિંગ હોલમાં મિસ્ટર આહુજા હમણાં થોડીવારમાં પહોંચતા જ હશે. મેનેજર - ઓકે મેમ અરુણ - વેદિતા બેટા તું ટેન્શન શુ કામ લે છે? બધું જ ઠીક