ભાગ ૩ : જ્યારે Queen એ ધણા મોટા પ્રોજેક્ટ માટેનું એલાન કર્યું , તેમજ સાથોસાથ તેણે રિદ્ધવ ને બોલાવીને તેને એમ પણ કહ્યું કે હવે આપણે જે પ્રોજેક્ટ ના એલાન કર્યા છે એના માટે ઘણા પૈસાની જરૂર છે અને એ માટે તારે સમગ્ર કંપની માટે ફાયનાન્સ નું હેન્ડલિંગ કરવાનું થશે , સાથોસાથ હવે રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રરાસ્ટ્રક્ચર ના ધંધા માં પણ આપણે ઉતરવાનું છે , જેના લીધે આપણા જે પ્રોજેક્ટ છે તેનો ખર્ચ નિયમન માં રાખી શકાય , જે અન્ય લોકો પાસે આપણે ઇન્ફ્રરાસ્ટ્રક્ચર કરાવીશું તો ખર્ચ ઘણો વધી જશે , ઉપરાંત આ એક સેવાનું કાર્ય આપણે કરીએ છીએ ; જે