એક દિવ્ય સોપાન - ભાગ 2

ભાગ 2 : SK ની કંપની માં એક નવા યુગ ની શરૂઆત Queen દ્વારા થઇ રહી હતી , પરંતુ આશ્ચર્ય ની વાત એ હતી કે તેણી આટલી બધી  સક્ષમ કેવી રીતે  બની ?નાનપણ માં જ તેણી એ પોતાના પાલનહાર એવા  માતા - પિતા ની છત્ર- છાયા ગુમાવી હતી , એક ભયાનક એક્સિડન્ટ માં બંને ના મોત થયા , સદનસીબે તેણી તો  બચી ગઇ હતી , કહેવાય છે ને કે જ્યારે દેવી માતા પ્રસન્ન હોય ત્યારે એ એમના બાળકો ને થોડી આંચ પણ આવવા દે ! , બસ એવી જ રીતે તેણી પર આંચ થોડી આવે કેમ કે આ જ છોકરી મોટી