જનજાગરણ: અધકારથી પ્રકાશ તરફ

પ્રકરણ-1 હે ભારતના શ્રમજીવીઓ !તમને મારા વંદન હો !                 ખેડૂતો વણકર વગેરે જેમને પરદેશી લોકોએ જે તે લીધા છે અને જેમને પોતાના જ જાત ભાઈઓ તુચ્છાર  કરે છે તે લોકો જ અનાદિકાળથી મૂંગા મૂંગા કામ કરીએ જાય છે પણ તેમની મહેનતનો ફળ તેમને મળતો નથી               હે ભારતના શ્રમજીવીઓ તમારી મૂંગી સતત મહેનતને પરિણામે બેબીલોન, ઈરાન,ઇલેક્શનડ્રિરિયા, રોમ,વેનિસ, જેનીવા,બગદાદ,સમર્દ્ગંદ, સ્પેન, પોર્ટુગલ,ફ્રાન્સ, ડેનમાર્ક હોલેન્ડ, ઇંગ્લેન્ડ બધાએ વારાફરતી સત્તા અને સમૃદ્ધિ મેળવ્યા છે અને તમે? તમારા વિચાર સરખો એ કરવાની કોને પડી છે ? વહાલા સ્વામીજી ! ( સ્વામી આનંદ ) તમારા પૂર્વજોએ