સેક્સ એડ્યુકેશન : સોશિયલ મીડિય અનેફિલ્મો દ્વારા સામાજિક જાગૃતિ..

  • 136

સમય,મસ્તિષ્ક અને અવકાશ એટલે કે જગ્યાઓ હમેશા એક સાથે બદલાય છે. આજે ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. ફિલ્મો અને વિડિયોગ્રાફી માં પણ AI પ્રવેશ કરી ચૂક્યું છે. ભારત વિકાસ અને પરિવર્તનનું આજે global હબ છે.                     જનરેશન પણ બદલાઈ છે. નવી પેઢી ની પોતાની લેગ્વેજ અને સ્માર્ટનેસ છે. બદલતા સમય સાથે લોકો ના વર્તન ,વ્યવહાર,વિચાર અને કર્મ કરવાની પદ્ધતિ માં પણ ફેરફાર થયા છે અને ખૂબ ઝડપી પરિવર્તન થયા છે. આ લેખ લખાય છે ત્યારે દેશ માં નવ