ભાગ ૭ : મસ્તીની લહેરહીર હંમેશા શાંત, ગંભીર શબ્દો માં જ વાત કરતો.પણ એક દિવસ અચાનક રાનીને મજાકમાં લખ્યું –“તમે એટલો હસો છો કે, જો મોંઢે કાકડી પકડી દે તો એ પણ સ્માઇલ કરવા લાગે.”રાની અચંબિત થઈ ગઈ.“અરે! આ તમે જ હીર છો કે કોઈ બીજું ચેટ કરી રહ્યું છે?”હીરે હસતો ઇમોજી મોકલ્યો.“મજાક પણ આત્માને હળવું બનાવે છે, રાની દીદી.”આ પછી બંને વચ્ચે હળવી મસ્તી શરૂ થઈ. ક્યારેક હીર જોક્સ લખે, ક્યારેક રાની એને ટીઝ કરે.પરંતુ સાથે સાથે હીર માર્ગદર્શન આપવાનું કદી ચૂકી ન જતો.હીરે એક દિવસ કહ્યું –“રાની, તમારો લોસ તમને ખાઈ ગયો હતો, પણ હારવાનો સમય નહીં. વિશ્વાસ