ઇગ્લેન્ડના હાઇક્લેર કાસલનામના મહેલાત જેવા રહેણાંક કિલ્લામાંઉમરાવનો પાલતુ અને ઉમદા જાતનોકૂતરો રાત્રિના લગભગ બે વાગ્યે ઓચિંતોશિયાળની જેમ લાળી નાખવા લાગ્યો.ઉમરાવ હાજર ન હતો, પણ તેના જાગીગયેલા પુત્રએ બેચેની અને કદાચગમગીની અનુભવતા કૂતરાને શાંતપાડવા માટે પંપાળ્યો. માલિકને યાદ કરીધારી તેને સાંત્વનાના પરિચિત શબ્દોકહ્યા. કૂતરાએ લાળી જેવા ચિત્કારો બંધકર્યા, પણ વેદના થતી હોય એમ કણસવામાંડ્યો. હવે તેનો દમ ઘૂંટાતો હતો અનેશ્વસનક્રિયા ધીમી પડી રહી હતી. કશાદેખીતા કારણ વગર તે આસ્તે આસ્તે મૃત્યુતરફ ધકેલાતો હતો. દસ-પંદર મિનિટશરીર નિશ્ચેત બન્યું. ઘટનાનીતારીખ : એપ્રિલ ૫, ૧૯૨૩.ઇગ્લેન્ડ થી ૩૫૦૦ કિલોમીટર છેટે ઇજિપ્તના પાટનગરકૈરોમાં બિલકુલ એ જ સમયે આવી બીજીઅકળ ઘટના આકાર લેતી હતી. સદ્ગતકૂતરાનો ૫૭ વર્ષનો