પ્રેમ ગરબા ચોકે

........... વાત દ્વારકા નગરીના નાનકડા એવા વીરપર ગામની,, ગામ નાનું જરૂર છે પરંતુ આ ગામમાં ભરવાડ ,રબારી ,વાઘરી ,ગઢવી ,મહેર અને કોઈ જાતિ વધારે પ્રમાણમાં વસવાટ કરે તો એ છે "આહીર" મતલબ કાઠીયાવાડી.... અને તમે ટુંકમાં કાઠી પણ કહી શકો......્ અને આ વિસ્તારને કાઠી વિસ્તાર પણ કહેવામાં આવે અહીં એક ખોરડું રહે જેમાં માતા પિતા રામીબેન અને હમીર ભાઈ અને એક મોટી બહેન જોસના અને ઘરમાં સૌથી નાનો સભ્ય એટલે 12 વર્ષનો જીગર ગોજીયા.... શરીરે ઊંચો ને રંગે ધોરો ને પાતળા બાંધાનો આખો જીણી અને નમણી જાણે ક્યાંક નો રાજકુમાર કેમ હોય પણ જીગર નો પરિવાર ગરીબ હતા તેના પિતા