ધ બેડ્સ ઓફ બોલિવૂડ

ધ બેડ્સ ઓફ બોલિવૂડ- રાકેશ ઠક્કર         તમારે એ જાણવું હોય કે નિર્દેશક આર્યન ખાનની વેબસિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ માં સારું શું છે? તો રીવ્યુ જરૂર વાંચો. કેમ કે, આ શો આર્યન ખાનને કારણે જ લોકો જોઈ રહ્યા છે. આર્યને શોમાં સુરક્ષિત રીતે રમવાનો પ્રયાસ કર્યો નથી. તેણે ક્લાઇમેક્સ સાથે સૌથી મોટું જોખમ લીધું છે અને આખો શો ખૂબ જ ફિલ્મી અને મનોરંજક બનાવ્યો છે. ભલે શો સંપૂર્ણ ન હોય પણ સ્પષ્ટપણે દર્શાવે છે કે આર્યન ખાન પાસે એક મજબૂત સિનેમેટિક વિઝન છે. તે જે ઉદ્યોગમાં જન્મ્યો છે તેને પ્રેમ-નફરતનો આ પત્ર છે, આ એક આશાસ્પદ શરૂઆત છે.          શાહરૂખ