એક અદ્વિતીય સોપાન - ભાગ 9

ભાગ 9 :અસંખ્ય હવાઈ જહાજો હિમાલય ની પર્વતમાળાઓ પરથી પસાર થવા લાગ્યા તે જોઈને Queen ચોંકી ઉઠી કે આ શું ??તેના ચેહરા ના હાવ - ભાવ જોઈને તરત SK બોલ્યો - " વિશ્વ ની સૌથી મોટી કંપની ને તું ટેક ઓવર કરી શકે તો વિચાર હું શું કરી શકવા માટે સક્ષમ હોઈ શકું ? "" મે કદી તારી સક્ષમતા ઉપર વાંધો નથી ઉઠાવ્યો , હવે આગળ શું કરવાનું છે ?  એ જણાવ મને " Queen એ કહ્યું." હવે બસ મારા ઈશારા પર આ તમામ લોકો ઉદ્ધવિન ને પકડી લાવશે અને બલવંત સાથે તો હું સ્વયં નાનકડી મીટીંગ કરવા માંગુ છું