અધ્યાય ૩ – “નામનું રહસ્ય”ડાયરી ના પીળાશ પડેલા પાનાં પર મારું નામ જોઈને હું ગાબડું ખાઈ ગયો.આ બધું કેવી રીતે શક્ય હતું?હું તો આ ડાયરી આજે જ શોધી હતી.“આ… આ કોણે લખ્યું હશે?” મારી જીભ કંપતી હતી.યુવતી એ પાનાં પર હાથ ફેરવ્યો, જાણે એની પરિચિત હોય.“હું તમને આખું સત્ય નથી કહી શકતી,” એણે ધીમે કહ્યું.“પણ એ નામ… એ ક્યારેય ખોટું નથી પડતું. જે લખાય છે, એ જ બને છે.”હું ઘૂંટણ સુધી ઠંડક અનુભવી રહ્યો હતો.મારા મન માં વિચારો વાવાઝોડા જેવા દોડવા લાગ્યા.શું કોઈ મને ઓળખતું હતું?શું કોઈ એ મારા માટે ખાસ આ ડાયરી લખી હતી?કે પછી આ માત્ર કિસ્મતનો ખેલ